Home » photogallery » entertainment » TAARAK MEHTA KA OOLTAH CHASHMAH JETHALAL TALK ABOUT DISHA VKANI MP

જેઠાલાલને આવી દયાબેનની યાદ, કર્યા મોટા ખુલાસા

ટીવીનાં સૌથી પ્રખ્યાત કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ઘણાં દિવસોથી સતત ચર્ચામાં છે. શોથી દૂર દયા બેન એટલે કે દિશા વાકાણી અંગે અલગ અલગ વાતો થઇ રહી છે.