Home » photogallery » entertainment » TAARAK MEHTA KA OOLTAH CHASHMAH JETHALAL ACTOR DILIP JOSHI REACTS ON NEPOTISM SAYS THIS IS OUR CULTURE MP

Taarak Mehta Ka Ooltah Chashmah: નેપોટિઝમ પર જેઠાલાલે આપી પ્રતિક્રિયા, બોલ્યો- અમારી સંસ્કૃતિમાં છે

શો તારક મેહતા કા ઉલ્ટ ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) નાં જેઠાલાલ (Jethalal) એટલેકે એક્ટર દિલીપ જોશી (Dilip Joshi)એ નેપોટિઝ્મ (Nepotism)નાં મુદ્દે ખુલીને પોતાનો મત જણાવ્યો છે.