'તારક મહેતા'ની સોનુએ મિરર સામે ખોલી નાંખ્યા શર્ટના બટન, ફ્લોન્ટ કર્યો બ્રાલેટ લુક
Nidhi Bhanushali Bold Look: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક કલાકારે દર્શકો વચ્ચે એક ખાસ ઓળખ બનાવી છે. શૉમાં સોનુનું કિરદાર ભજવનાર એક્ટ્રેસ નિધિ ભાનુશાલી ફરી એકવાર તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં આવી છે.
Taarak Mehta Ka Ooltah Chashmah Nidhi Bhanushali: ફેમસ ફેમીલી કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પાછલા 12 વર્ષોથી દર્શકો વચ્ચે છવાયેલી છે. શૉમાં ઘણા એક્ટર આવ્યા અને ગયા, પરંતુ તેમ છતાં ગોકુલધામ સોસાયટીનો દરેક સભ્યએ દર્શકો વચ્ચે પોતાની પકડ જમાવી રાખી છે.
2/ 9
તેમાંથી જ એક એક્ટ્રેસ છે નિધિ ભાનુશાલી, જે શૉમાં સોનુ બનીને આવી હતી. નિધિ ભાનુશાલી શૉની ત્રીજી સોનુ હતી, પરંતુ તે બાદ પણ તે દર્શકોનો પ્રેમ જીતવામાં સફળ રહી. હવે ભલે તે શૉનો હિસ્સો નથી, પરંતુ તેની ફેન ફોલોઇંગ તગડી છે.
विज्ञापन
3/ 9
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે નિધિ : શૉમાં સોનુનું કેરેક્ટર ભજવનારી નિધિ ઘણા ઓછા સમયમાં ફેમસ થઇ ગઇ હતી. તેણે શૉ છોડ્યે ઘણો સમય થઇ ગયો છે પરંતુ તેમ છતાં નિધિ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે.
4/ 9
નિધિ પોતાના ફેન્સ સાથે તેની દરેક ડિટેલ્સ શેર કરવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સના દિલોની ધડકનો વધારી દે છે.
5/ 9
ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં આવી નિધિ : નિધિ ભાનુશાલી ફરી એકવાર પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક એવો ફોટો શેર કર્યો હતો જેને જોઇને તેના ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે.
विज्ञापन
6/ 9
આ ફોટોમાં તેણે શિમરી બ્રાલેટ પહેરી છે. આ સાથે જ નિધિએ તેની સાથે બ્લૂ શર્ટ પેર કર્યો છે, જેના બટન તેણે કેમેરા સામે ઓપન રાખ્યા છે. અહીં નિધિ સેક્સી ફિગલ ફ્લોન્ટ કરી રહી છે.
7/ 9
નિધિની તસવીર થઇ વાયરલ : નિધિ મિરર સામે ઉભી રહીને કાતિલ અદાઓ બતાવી રહી છે. તસવીરમાં તે નો-મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન નિધિએ ઓપન હેર રાખ્યા છે.
8/ 9
તસવીરમાં તેની બોલ્ડનેસ જોયા બાદ વિશ્વાસ નહીં થાય કે તેની ઉંમર માત્ર 20 વર્ષ છે. ફરીએકવા નિધિએ પોતાની દિલકશ અદાઓનો જાદુ ફેન્સ પર ચલાવ્યો છે.
विज्ञापन
9/ 9
2012માં શૉનો હિસ્સો બની હતી નિધિ ભાનુશાલી : જણાવી દઇએ કે નિધિ ભાનુશાલીએ 2012માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એન્ટ્રી કરી હતી. તેની પહેલા આ રોલ ઝીલ મહેતા નિભાવી રહી હતી. જો કે નિધિએ પણ 2019માં આ શૉ છોડી દીધો છે. હાલ આ રોલને પલક સિધવાની નિભાવી રહી છે.