Home » photogallery » entertainment » TAARAK MEHTA KA OOLTAH CHASHMAH FAME MUNMUN DUTTA HITS A NEW SUCCESS AS SHE RECEIVED SILVER PLAYBUTTON FROM YOUTUBE MP

TMKOCની બબીતાજીને મળી નવી સફળતા, સોશિયલ મીડિયા પર જાહેર કરી ખુશી

Taarak Mehta Ka Ooltah Chashmah સિલવર પ્લેબટન મળવાની ખુશીમાં મુનમુન દત્તા (Munmun Dutta)એ રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે તારક મેહતા કા ઉલટા ચશ્માનાં ટપ્પુનો આભાર માન્યો છે. અને આવું પહેલી વખત નથી મુનમુન દત્તાએ રાજ અનડકટનાં જાહેરમાં વખાણ કર્યા હોય પણ બંને અવાર નવાંર એકબીજાની ટાંગ ખેંચતા અને એકબીજાનાં વખાણ કરતાં રહેતા હોય છે.