Home » photogallery » entertainment » TAARAK MEHTA KA OOLTAH CHASHMAH COMPLETES 3000 EPISODES DILIP JOSHI EXTENDS GRATITUDE TO MAKERS OF SHOW AND FANS MP

તારક મહેતા.. નાં 3 હજાર એપિસોડ પૂર્ણ, 'જેઠાલાલ'એ આ અંદાજમાં માનાવ્યો જશ્ન

Taarak Mehta Ka Ooltah Chashmah: દિલીપ જોશીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર પોસ્ટ કરી છે. જે દ્વારા તેમણે તેમની ખુશી જાહેર કરી છે. આ તસવીરો દ્વારા દિલીપ જોશીએ (Dilip Joshi) શોનાં કેરેક્ટર અને સભ્યો પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે.