એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (taarak mehta ka ooltah chashmah) વર્ષોથી દર્શકોનું એન્ટરટેઇન કરી રહ્યું છે. તે ટેલિવીઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલનારો શૉ છે. ગત સમયમાં ફેન્સે આ શૉ ખુબજ પસંદ કર્યો છે. જો આપ 'TMKOC'નાં ફેન છો. તો તમે તુંરત જ ઓળખી જશો કે આ બાળ સ્વરૂપમાં દેખાતા કલાકાર કોણ છે. ત્યારે ચાલો ટીવીનાં સૌથી સુંદર કોમેડી શૉનાં કલાકારોની બાળપણની તસવીરો પર કરીએ એક નજર