Home » photogallery » entertainment » TAARAK MEHTA KA OOLTAH CHASHMAH BABITA JI AKA MUNMUN DUTTA WAS IN REALTIONSHIP WITH ARMAAN KOHLI CH

Taarak Mehta Ka Ooltah Chashmah: બબીતા જીને આ એક્ટરથી થયો હતો પ્રેમ, પણ...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠા લાલના સપનાની રાણી એવી બબીતાજી એટલે કે મુનમુન દત્તાને રિયલ લાઇફમાં એક એક્ટર સાથે પ્રેમ થયો હતો પણ તે પછી કંઇક તેવું થયું કે તે આજ દિવસ સુધી સિંગલ જ છે.