Home » photogallery » entertainment » TAARAK MEHRA KA OOLTAH CHASHMAH FAME NEHA MEHTA YET NOT GET HER FEE SAY HOPE WILL GET IT SOON MP

Taarak Mehta Ka Ooltah Chashmah: મેકર્સ પર ભડકી જૂની 'અંજલિ ભાભી', 'હજુ સુધી નથી મળી બાકીની ફી'

નેહા મેહતા (Neha Mehta) એ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં આશરે 12 વર્ષ સુઘી કામ કર્યું. તારક મેહતાની પત્ની અંજલિ મેહતાનાં કિરદારમાં તે જામતી હતી. લાંબા સમય બાદ તેણે શોને અલવિદા કહ્યું તો શૉમાં તેની જગ્યા સુનૈના ફોજદારે લીદી. શૉ છોડ્યાં બાદ ફરી એક વખત નેહા ચર્ચામાં છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन