Home » photogallery » entertainment » TAAPSEE PANNU 2021 FILMS ACTRESS UNHAPPY WITH THIS YEAR RELEASE HASEEN DILRUBA RASHMI ROCKET KM

Taapsee Pannu 2021માં નિર્માતા બની: 'આખું વર્ષ અસ્ત-વ્યસ્ત રહ્યું, 2022માં તેની 4 ફિલ્મો રિલીઝ થશે' - જુઓ ડિટેલ્સ

તાપસી પન્નુ (Taapsee Pannu) માટે વર્ષ 2021 ખૂબ જ ખાસ હતું. આ વર્ષે તેની ત્રણ ફિલ્મો 'હસીન દિલરૂબા', 'એનાબેલ સેતુપતિ' અને 'રશ્મિ રોકેટ' આવી હતી. આ ત્રણેય ફિલ્મોને લઈને તે ઘણી ચર્ચામાં હતી. 2022માં તાપસી પન્નુની કઈં ફિલ્મો આવશે? જોઈએ

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन