સ્વરા ભાસ્કરનો સંગીત ફંક્શનનો લહેંગો ખૂબ જ હેવી વર્કવાળો હતો. એક્ટ્રેસના લહેંગા પર એમ્બ્રોયડરીથી સિલ્વર અને ઓરેન્જ કલરના ફૂલ દોરેલા હતાં. આ સાથે તેણીએ મેચિંગ કલરનો દુપટ્ટો પુહેરેલો હતો. તેણીએ સંગીત ફંક્શન માટે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતાં અને હેવી નેક્લેસ, ઝુમકાં અને બંગડી સાથે પોતાના લુકને કમ્પ્લિટ કર્યો હતો. ફોટોઃ @reallyswara