Home » photogallery » entertainment » SUZZANNE BERNERT PLAYING SONIA GANDHI IN MOVIE THE ACCIDENTAL PRIME MINISTER MP

'The Accidental PM' ફિલ્મમાં આ એક્ટ્રેસ બની સોનિયા ગાંધી

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં કાર્યકાળ પર લખવામાં આવેલી બૂક The Accidental PM પર આધારિત ફિલ્મમાં સોનિયા ગાંધીનું કિરદાર ઘણું જ મહત્વનું છે.