બોલિવૂડની આ એક્ટ્રેસે વર્કઆઉટની આ તસવીર શેર કરીને લખ્યુ છે તે ઉંચો અને હું બુદ્ધિશાળી, પરફેક્ટ કોમ્બિનેશન
2/ 6
બોલિવૂડની આ ફિટ એક્ટ્રેસે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનો અને તેનાં બોયફ્રેન્ડનો ફોટો શેર કર્યો છે. અને લખ્યુ છે કે, તે યંગર અને ટોલર છે અને હું વાઇઝર અને ટફ છું.. એકદમ પરફેક્ટ. તેને પણ ડિસિપ્લિન પસંદ છે.. હેન્ડ ઓન હેન્ડસ્ટેન્ડ.
विज्ञापन
3/ 6
સુષ્મિતા હાલમાં જ તેના બોયફ્રેન્ડ રોહમન સાથે તાજમહલ જોવા માટે આગરા પહોંચી હતી. ત્યાંની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેનાંથી કન્ફર્મ થયુ કે હાલમાં સુષ્મિતાનાં જીવનમાં રોહમનની એન્ટ્રી થઇ છએ.
4/ 6
આ અન્ય કોઇ નહીં પણ બોલિવૂડની સુપર બોલ્ડ એન્ડ બિન્દાસ્ત એક્ટ્રેસ સુષ્મિતા સેન છે. તેણે તેનાં બોયફ્રેન્ડ અને મોડલ રોહમન શોલનો ફોટો શેર કર્યો છે. જોકે સુષ્મિતા સાથે નજર આવનારો યુવાન રોહમન હોય તેમ જ લાગે છે પણ થેની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.
5/ 6
ગત દિવસોમાં રોહમન અને સુષ્મિતા મુંબઇ ફેશન વીકમાં પણ સાથે નજર આવ્યા હતા. સુષ્મિતા રેમ્પ પર વોક કર્યુ હતું. જ્યારે રોહમન સુષ્મિતાની બંને દીકરીઓ સાથે તેને ચિઅર કરી રહ્યો હતો.
विज्ञापन
6/ 6
એક સમયે સોહમન અને સુષ્મિતા એરપોર્ટ પર પણ સ્પોટ થયા હતા