Home » photogallery » entertainment » SUSHANT SINGH RAJPUT TWO COPMANIES REGISTERD ON RHEA CHAKRABORTY FATHER INDRAJIT CHAKRABORTY FLAT MP

2 કંપનીઓનો ડિરેક્ટર હતો સુશાંત, રિયાનાં પિતાનાં ફ્લેટ પર રજિસ્ટર્ડ હતી કંપનીઓ

સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput) બે કંપનીઓ Vividrage RhealityX Pvt Ltd और Front India for World Foundationનાં ડિરેક્ટર હતાં. પહેલી કંપની એટલે કે Vividrage RhealityX Pvt Ltd અંગે રિયા એટલી ઉત્સુક હતી કે તેણે તે કંપનીમાં તેનું નામ જોડાવી દીધુ હતું. આ કંપનીનાં નામમાં પણ રિયાલિટી શબ્દમાં રિયાએ તેનો સ્પેલિંગ ઉમેરાવ્યો હતો.