Home » photogallery » entertainment » SUSHANT SINGH RAJPUT SUICIDE VISCERA REPORT MUMBAI POLICE AP

SSR Suicide: સુશાંત સિંહના શરીરમાં કોઈપણ પ્રકારનું ઝેર ન હતું, વિસેરા રિપોર્ટમાં થઈ પુષ્ટી

મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખે જણાવ્યું ચે કે અત્યાર સુધીમાં 37 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા છે.