Home » photogallery » મનોરંજન » સુશાંત સિંહ રાજપૂત બાદ રિયા ચક્રવર્તીને મળ્યો નવો પ્રેમ, આ વ્યક્તિને કરી રહી છે ડેટ

સુશાંત સિંહ રાજપૂત બાદ રિયા ચક્રવર્તીને મળ્યો નવો પ્રેમ, આ વ્યક્તિને કરી રહી છે ડેટ

Rhea Chakraborty: અભિનેત્રી રિયા ચક્રવર્તી ફરી પ્રેમમાં પડી ગઈ છે. રિયા ફરી એક વાર કોઈને ડેટ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે રિયા જે વ્યક્તિને ડેટ કરી રહી છે તે લોકપ્રિય OTT અભિનેત્રીનો ભાઈ છે અને મુંબઈનો એક મોટો બિઝનેસમેન પણ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन