Change Language
1/ 4


એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂત અને સંજના સાંઘી સ્ટાર ફિલ્મ દિલ બેચારા આવતી કાલે એટલે કે 24 જૂલાઇનાં રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ છે.
2/ 4


સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિઝની હોટસ્ટાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ તે તમામ માટે અવેલેબલ કરાવશે.. હોટસ્ટારનાં નોન સબસ્ક્રાઇબર્સ માટે પણ આ ફિલ્મ અવેલેબલ હશે. તે પણ આ ફિલ્મ જોઇ શકશે.
3/ 4


આપને જણાવી દઇએ કે, 14 જૂનનાં રોજ સુશાંત સિંઘ રાજપૂતની લાશ તેનાં બાન્દ્રા સ્થિત ઘરેથી મળી આવી હતી. તેણે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત માત્ર 34 વર્ષનો હતો.