Home » photogallery » entertainment » SUSHANT SINGH RAJPUT DEATH ANNIVERSARY UNKNOWN FACTS ABOUT LATE ACTORS COLLEGE LIFE MP

SSRએ એન્જીનિયરિંગમાં કર્યું હતું ટોપ, પહેલાં જ સેમિસ્ટરમાં જ હોસ્ટલમાંથી બહાર કરી દેવામાં આવ્યો

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushat Singh Rajput) જેટલો શાનદાર એક્ટર હતો, તેટલો ઉત્તમ વિદ્યાર્થી પણ હતો. ચંદ્ર અને તારાની દુનિયામાં તેને રુચિ હતી. સુશાંતે ભણવાનાં ક્ષેત્રમાં ઘણાં કમાલ કર્યા હતાં. આવો ચાલો આપને જણાવીએ તેની કોલેજ લાઇફ અંગે