Home » photogallery » entertainment » SUSHANT SINGH RAJPUT CASE MUMBAI POLICE CONFIRMS KARAN JOHAR STATEMENT THIS WEEK MP

સુશાંત સિંઘ કેસ: મહેશ ભટ્ટ બાદ હવે કરન જોહરની પૂછપરછ કરશે મુંબઇ પોલીસ

સુશાંત સિંઘ રાજપૂત કેસ (Sushant Singh Rajput case)માં ધર્મા પ્રોડક્શન (Dharma Productions)નાં CEO અપૂર્વ મેહતાની આજે પૂછપરછ થવાની છે. ધર્મા પ્રોડક્શન અને સુશાંત વચ્ચે ડ્રાઇવ ફિલ્મને લઇને થયેલી કોન્ટ્રાક્ટ કોપી પણ પોલીસે મંગાવી છે.