Home » photogallery » મનોરંજન » સુશાંત સિંહ રાજપૂત કેસ, જાણો 14 જૂનથી અત્યાર સુધી શું શું થયું?

સુશાંત સિંહ રાજપૂત કેસ, જાણો 14 જૂનથી અત્યાર સુધી શું શું થયું?

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે એટલે કે 19 ઓગસ્ટનાં કહ્યું કે આ કેસની તપાસ CBI કરશે. સુશાંત સિંહ રાજપૂત 14 જૂનનાં મુંબઇમાં બાન્દ્રા સ્થિત તેનાં અપાર્ટમેન્ટમાં ફાંસી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ચાલો જાણીએ 14 જૂનથી અત્યાર સુધીમાં શું શું થયું..?

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन