એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની નાગિન સુરભિ ચંદના આજકાલ તેનાં લેટેસ્ટ ફોટોશૂટ અંગે ચર્ચામાં આવી ગઇ છે. હાલનાં દિવસોમાં તેની તસવીર ખુબજ વાયરલ થઇ રહી છે. આ ફોટોઝમાં તે બિકિનીમાં નજર આવે છે. અહીં એક્ટ્રેસનો (Surbhi Chandna Maldives Pics) સુંદર અંદાજ જોવા મળે છે. એક્ટ્રેસની આ પોસ્ટ થોડા કલાકમાં વાયરલ થઇ ગઇ છે. તેનાં ફેન્સ તસવીરો પર કમેન્ટ કરતાં નજર આવે છે. (PHOTO-@officialsurbhic/instagram)