ટીવીની સંસ્કારી બહુએ સાડીમાં આપ્યા કિલર પોઝ, દિલકશ અંદાજ પર ફેન્સ થયા ઘાયલ
ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની જિંદગી સાથે જોડાયેલી ઝલક પણ સુરભી પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ સુરભી ચંદનાએ યલો કલરની સાડી પહેરીને ફોટો શેર કર્યો છે. આ ફોટો પર ફેન્સે પણ જોરદાર પ્રેમ લૂંટાવ્યો છે.