Home » photogallery » entertainment » SUNNY LEONE UNVEILS HER WAX STATUE AT MADAME TUSSAUDS NEW DELHI MP

મેડમ તુસાદમાં લાગ્યું સની લિયોનનું સ્ટેચ્યૂ, તેમાંથી આવશે 'ખાસ ખુશબૂ'

નવી દિલ્હીનાં કનોટ પ્લેસ વિસ્તારમાં સ્થિત રીગલ થિએટરમાં બનેલાં મેડમ તુસાદમાં સનીનું આકર્ષક પુતળુ 200થી વધુ મેજરમેન્ટ અને તસવીરની મદદથી હાથથી બનાવવામાં આવ્યુ છે