Home » photogallery » entertainment » SUNNY LEONE TELUGU DEBUT FROM GINNA SEE HERE ACTRESS GLAMOROUS LOOK SEE PICS PP

Sunny Leone: સની લિયોની પિંક કલરના ઈન્ડિયન ડ્રેસમાં પણ ગ્લેમરસ લાગી, જુઓ એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોઝ

Sunny Leone Telugu debut from Ginna: બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ધમાલ મચાવનારી એક્સ એડલ્ટ સ્ટાર એક્ટ્રેસ સની લિયોની અત્યારે તેલુગુ ફિલ્મ 'જિન્ના'થી ડેબ્યુ કરવાને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો અને તેની હૈદરાબાદમાં ઈવેન્ટ રાખવામાં આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસે હાજરી આપી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन