સની લિયોની હાલ પોતાની બાયોપિકને લઈ ઘણી ચર્ચામાં છે. સનીની આ બાયોપિક એક વેબ સિરીઝના માધ્યમથી દર્શકોની સામે આવશે. 'કરજીત કૌર : ધ એનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની' નામની આ બાયોપિકની વેબ સીચિઝને લઈને સની ખૂબ જ એક્સાઈટેડ છે.
2/ 5
હિન્દુસ્તાનમાં છપાયેલ રીપોર્ટ અનુસાર થોડાક દિવસો પહેલા સનીએ પોતાના કરિયરના શરૂઆતના દિવસોનો અનુભવ જણાવ્યો. સનીએ કહ્યું કે, "લોકોને એ ગલતફેમી છે કે જ્યારે મે ભારત આવવાનો નિર્ણય લીધો, ત્યારે મારી ટીપ્પણી શરૂ થઈ ગઈ હતી. પરંતુ એવું નથી."
3/ 5
સનીના મતે હેટ મેલ્સ અને સોશિયલ મીડિયા ઉપર ખરાબ મેસેજીસ આવવાના તેમને 21 વર્ષની ઉંમરથી જ આવવાના શરૂ થઈ ગયા હતા. દુનિયાભરના લોકો તેમને ઈમેલ કરી ઈમોશનલી હેરાન કરતા હતા.
4/ 5
સનીએ કહ્યું કે ઈન્ટરનેટથી મળેલી આ નફરતનો કોઈ દેશ પણ દેશ સાથે લેવા-દેવા નથી. પરંતુ મારા પરિવારે મને આ બધાનો જ સામનો કરવામાં મદદ કરી. તેમણે મને ઈમોશનલી ઘણો જ સપોર્ટ કર્યો.
5/ 5
વર્ષ 2011ના રેયાલિટી શો બિગ બોસથી ભારતમાં એન્ટ્રી લેવા વાળી સની આજે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેના ફૈન ફોલોઈંગમાં પણ ભારે વધારો થયો છે
विज्ञापन
15
સની લિયોનીને 21 વર્ષની ઉંમરે પડી ગઈ'તી આ ચીજની આદત