Home » photogallery » મનોરંજન » Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

Sunny leone Maldives Vacation Photos: ફિલ્મ જિન્નાથી તેલુગુમાં ડેબ્યુ કરવા જઈ રહેલી બોલિવૂડ એક્ટ્રેસ અને એક્સ એડલ્ટ સ્ટાર લની લિયોની અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અહીં તે પતિ ડેનિયલની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે અને દરરોજ બિકિની લુક ફ્લોન્ટ કરી રહી છે. હવે તેણે દિવસની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે.

  • 17

    Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

    સની લિયોની અત્યારે કામમાંથી બ્રેક લઈ માલદીવ વેકેશન એન્જોય કરી રહી છે અને સતત તસવીરો ફેન્સની સાથે શેર કરી રહી છે. ફોટોઝને જોઈને લાગી રહ્યું છે કે તે શાંતિની ક્ષણો વિતાવી રહી છે. એક્ટ્રેસના ફોટો જોઈ ફેન્સ દિવાના થઈ ગયા છે.

    MORE
    GALLERIES

  • 27

    Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

    હવે સનીએ રવિવારના દિવસની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. તેનો લેટેસ્ટ ફોટોઝ પણ તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરમાં એક્ટ્રેસને બ્લેક કલરની બિકિનીમાં જોઈ શકાય છે. તે પૂલ કિનારે બ્રેકફાસ્ટ કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 37

    Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

    સની લિયોની ક્યારેક પૂલ તો ક્યારેક પૂલના કિનારે બ્રેકફાસ્ટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોઝમાં તેનો ગ્લેમરસઅને બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તે પોતાના વેકેશનને એન્જોય કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 47

    Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

    બ્રેકફાસ્ટવાળી તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાની સાથે જ સની લિયોનીએ લખ્યું, 'શું કોઈ બીજું પણ બ્રેકફાસ્ટ કરશે??'. તેલુગુ ફિલ્મ 'જિન્ના' ફેમ એક્ટ્રેસની ફોટોઝને લગભગ ત્રણ લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

    MORE
    GALLERIES

  • 57

    Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

    ફોટોઝમાં સનીના લુકની વાત કરીએ તો તેને બ્લેક કલરની બિકિનીની સાથે કાળા ચશ્મા પહેર્યા છે. તેણે પોતાના લુકને કાળા ચશ્મા અને ખુલ્લાવાળની સાથે કમ્પ્લિટ કર્યો છે. લોકો તેના આ લુકને ઘણો પસંદ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 67

    Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

    તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ આ પહેલા પણ બિકિનીમાં ઘણી તસવીરો શેર કરી ચૂકી છે. આ વેકેશનથી સનીએ હાલમાં કલરફૂલ બિકિનીમાં પોઝ આપતા ફોટોઝ શેર કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    Sunny Leone Pics: પૂલના કિનારે બ્લેક બિકિનીમાં સની લિયોનીએ બ્રેકફાસ્ટ કર્યો, બોલ્ડ અંદાજ જોવા મળ્યો

    વર્કફ્રન્ટની વાત કરીએ તો સનીની સાઉથ સિવાય હિન્દી ફિલ્મોની વાત કરવામાં આવે તો તેની આવનારી ફિલ્મના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ છે. તે તેના માટે ઘણી એક્સાઈટેડ છે. તેણે આ માટે ઘણી વખત પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી છે.

    MORE
    GALLERIES