બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની હાલમાં તેની ફિલ્મની શૂટિંગથી બ્રેક લઇને દુબઇમાં રજાઓ ગાળી રહી છે. આ રજાની ખાસ તસવીરો સનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક તસવીરમાં તે દીકરી નિશા સાથે નજર આવે છે. સનીએ તેની રજાઓને યાદગાર બનાવવા માટે બુર્ઝ ખલીફા સાથે સેલ્ફી લીધી હતી સનીએ મોંઘી શરાબની બોતલ સાથે તસવીર લીધી હતી. અહીં તેની સાથે પતિ ડેનિયલ અને બાળકો પણ છે. સની બોલિવૂડની એક ચર્ચિત એક્ટ્રેસ છે. રજા પર જતા પહેલાં સનીએ કેરળ પૂરગ્રસ્તને દાન પણ આપ્ુય હતું. સનીએ 5 કરોડ રૂપિયાની મદદ કરી છે. તેની ખુબસુરતીનાં કાયલ ઘણાં લોકો છે