Home » photogallery » entertainment » SUNNY LEONE FILM VEERAMADEVI TO FACE PROTESTS LIKE DEEPIKA PADUKONES PADMAAVAT MP

'પદ્માવત'ની જેમ હવે 'વીરમદેવી'નો વિરોધ, સનીને હટાવવાની માંગ

સની લિયોનની ફિલ્મ 'વીરમદેવી'માં મુખ્ય રોલમાં પસંદગી પામવા બાદ જ વિરોધ શરૂ થઇ ગયો છે. કર્ણાટકનાં કેટલાંક સંગઠનોએ 'પદ્માવત' જેમ વિરોધની ધમકી પણ આપી છે.