Home » photogallery » entertainment » SUNNY LEONE CELEBERTING 40TH BIRTHDAY SOME UNKNOWN FACTS ABOUT HER LIFE MP

B'Day Special: 40 વર્ષની થઇ સની લિયોની, ક્યારેક નર્સ બની કરવાં માંગતી હતી લોકોની સેવા

સની લિયોનીનાં બર્થ ડે પર તેનાં જીવનનાં કેટલાંક પહેલું પર વાત કરીએ. બોલિવૂડમાં કદમ મુકતા પહેલાં સની પ્રખ્યાત પોર્ન સ્ટાર હતી. સનીએ વર્ષ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ 'જિસ્મ-2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી