Sunny Leone Pics: સની લિયોન પર ફરી ચડ્યો બોલ્ડનેસનો ફીવર, કેમેરા સામે આપ્યા સિઝલિંગ પોઝ
બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ અને મોડલ સની લિયોનને આજના સમયમાં કોણ નથી ઓળખતું, તે હંમેશા એક યા બીજા કારણે ચર્ચામાં રહે છે. તેણે પોતાની અનોખી સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે, જણાવી દઈએ કે સનીએ પોતાને સાબિત કરવા માટે દિવસ-રાત એક કર્યા છે.
હવે એવા રિપોર્ટ મળી રહ્યાં છે કે સનીએ પોતાના હોટ અંદાજથી બધાને ક્લીન બોલ્ડ કરી દીધા છે.
2/ 8
અવારનવાર કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતી સનીની લેટેસ્ટ તસવીરો લોકોના દિલમાં આગ લગાવવા માટે પૂરતી છે.
3/ 8
સની લિયોને તેની આગામી હોરર કોમેડી ફિલ્મ ઓહ માય ઘોસ્ટ માટે પણ આ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીર ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ છે.
4/ 8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની લિયોન અનુરાગ કશ્યપની હોરર કોમેડી ફિલ્મ ઓહ માય ઘોસ્ટમાં નજર આવવાની છે.
5/ 8
આ દિવસોમાં સની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો સની લિયોને આ પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ-ક્રોપ ટોપ સાથે જોરદાર પોઝ આપ્યો હતો.
6/ 8
સની લિયોનને એનિમલ પ્રિન્ટ ડ્રેસ ખૂબ જ પસંદ છે. સનીની વાત કરીએ તો બોલિવૂડમાં તેની એક અલગ ઓળખ બનાવી છે, પરંતુ તે સાઉથમાં પણ ઘણું કામ કરી રહી છે.
7/ 8
તેની આગામી તમિલ ફિલ્મ 'ઓએમજી- ઓહ માય ઘોસ્ટ' ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ હોરર કોમેડી ફિલ્મમાં સની રાણી માયાસેનાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં સનીનો લુક લોકોને પસંદ આવ્યો છે.
8/ 8
જણાવી દઈએ કે 41 વર્ષની સની 3 બાળકોની માતા છે, પરંતુ તેની ફિટનેસ અને ખૂબસૂરત ડ્રેસિંગ સામે ઘણી હસીનાઓ ફેલ થઇ જાય છે.
विज्ञापन
18