Home » photogallery » મનોરંજન » માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

સની લિયોની (Sunny Leone) હાલમાં માલદીવમાં વેકેશન (Maldives vacation) ની મજા માણી રહી છે. અભિનેત્રીએ માલદીવથી સેક્સી બ્લૂ મોનોકીની માં ફોટો શેર કરતા જ વાયરલ

विज्ञापन

  • 110

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    બોલ્ડ અને સિઝલિંગ બોલીવૂડ અભિનેત્રી સની લીયોની (Sunny Leone)ના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા (Sunny Leone Hot Photos)ઓ જોઇને ફેન્સના મોંમાંથી ઉફફ... જરૂર નીકળે છે. કારણ કે સનીનો દરેક અંદાજ હોટ અને બ્યૂટીફૂલ હોય છે કે તેની તસવીરો જોનાર કોઇ પણ વ્યક્તિ તેની નજર હટાવી શકતું નથી.

    MORE
    GALLERIES

  • 210

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    હાલ અભિનેત્રી સની લીયોની માલદિવ્સ (Maldives)માં છે અને પોતાના વેકેશનની મજા માણી રહી છે. દરિયા કિનારે સુપર ગોર્જીયસ ફોટાઓ ફેન્સ સાથે શેર કરીને એક્ટ્રેસ માલદિવ્સ વેકેશનનો આનંદ લઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 310

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની સુંદર તસવીરો શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 410

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં માલદિવ્સના દરિયા કિનારે બ્લૂ મોનોકનીમાં સોશ્યલ મીડિયાનો પારો વધારી રહી છે. બ્લૂ મોનોકનીમાં સનીનો આ લૂક ખરેખર જોવા લાયક છે. અત્રિનેત્રીનો આ બોલ્ડ અવતાર જોઇને ફેન્સ પણ વાહવાહી કરતા થાકી રહ્યા નથી.

    MORE
    GALLERIES

  • 510

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    સની લીયોનીની મોલોકની તેના સ્ટાઇલ સ્ટેમેન્ટની જેમ જ એકદમ સિઝલિંગ અને સ્ટનિંગ છે. સનીની બ્લૂ શેડેડ મોનોકની પર ન્યોર ગ્રીન કલરનું બો પણ જોઇ શકાય છે. અભિનેત્રીએ મોનોકની સાથે મેચિંગ શ્રગ પણ કેરી કર્યું છે.

    MORE
    GALLERIES

  • 610

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    સની લીયોની ફોટોઝમાં માલદીવ્સના સુંદર બીચ લોકેશન પર મોનોકની પહેરીને કિલર પોઝ આપી રહી છે.

    MORE
    GALLERIES

  • 710

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    એક્ટ્રેસની મિલિયન ડોલર સ્માઇલ જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે તે માલદિવ્સમાં કેટલી મસ્તી કરી રહી છે. આ ફોટોઝ પર ફેન્સ પણ પોતાનું દિલ હારી બેઠા છે.

    MORE
    GALLERIES

  • 810

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    સની લીયોનીના લૂકની વાત કરીએ મોનોકની સાથે એક્ટ્રેસે ન્યૂડ મેકઅપ કર્યો છે. એક ફોટોમાં સની લીયોની એક હેટ અને સનગ્લાસિસ લગાવીને ખૂબ જ ક્લાસી લાગી રહી છે.

    MORE
    GALLERIES

  • 910

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    સની લીયોનીના આ સુપર સેક્સી ફોટોઝ પર ફેન્સ કમેન્ટ્સ કરતા થાકી રહ્યા થી. અભિનેત્રીના ફોટોઝને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. તોબીજી તરફ કમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજી સાથે ફેન્સ તેના ઇમોશન્સ શેર કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 1010

    માલદીવ્સમાં વેકેશન માણી રહી છે Sunny Leone, શેર કર્યા મોનોકનીમાં હોટ પિક્સ

    સની લીયોનની મોનોકની લૂક ખરેખર ટ્રેન્ડ થઇ રહ્યો છે. અભિનેત્રી મોનોકનીમાં એટલી સ્ટનિંગ લાગી રહી છેકે તેના વખાણ કરવા માટે શબ્દો પણ ખૂટી પડે છે. ફેન્સ સનીને હોટી, પ્રિન્સેસ જેવા નામ પણ આપી રહ્યા છે.

    MORE
    GALLERIES