બોલિવૂડમાં સની લિયોનીની એન્ટ્રી મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ-2થી થઈ હતી. પોતાની અદાઓથી લાખો લોકોને દિવાના બનાવનારા સની લિયોનીનો આજે જન્મદિવસ છે. સનીએ આજે 36 વર્ષ પૂર્ણ કર્યા છે. સની પહેલા પોર્ન સ્ટર હતી. પરંતુ તેને 2013માંથી પોર્ન ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી હતી. સોશિય મીડિયા પર હજુ પણ તેની તસવીરો વાયરલ થતી રહે છે.