આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ છે. અમિતાભ બચ્ચને હોલિવૂડમાં 'શહંશાહ', 'મહાનાયક', 'બિગ બી', 'એન્ગ્રી યંગ મેન' અને ઘણાં બધાં નામોથી બોલાવવામાં આવે છે. પરંતુ, આજે અમે તમને આ એક્ટરનું અસલ નામ જણાવવા જઈ રહ્યા છીએ. જી હાંસ અમિતાભ બચ્ચનનું અસલ નામ અમિતાભ બચ્ચવન છે જ નહીં. તેમનું અસલ નામ અમિતાભ શ્રીવાસ્તવ છે.