Home » photogallery » entertainment » SUNNY DEOL BIRTHDAY SPECIAL FILM CAREER BEST HIT DIALOGUES KM

sunny deol birthday special: સની દેઓલના આ ડાયલોગ જેણે લોકોને તાળીઓ પાડવા મજબૂર કર્યા

આજે બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલનો જન્મ દિવસ છે. (sunny deol birthday) સની દેઓલ હજુ પણ તેની મજબૂત એક્શન અને સંવાદો માટે જાણીતો છે. અજય સિંહ દેઓલ ઉર્ફે સની દેઓલ (sunny deol)નો જન્મ 19 ઓક્ટોબર 1956 ના રોજ થયો હતો.