Home » photogallery » entertainment » SUNNY DEOL AND DIMPLE KAPADIA SPOTTED AT RAJKUMAR SANTOSHI RESIDENCE MP

રાજકુમાર સંતોષીનાં ઘરે પહોચ્યા સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા, એક સમયે અફેરની હતી ચર્ચા

સની દેઓલ (Sunny Deol) અને ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) એક સમયે રિલેશનશિપની ખબરો અંગે ચર્ચામાં છે. એક સમયે બંનેની પ્રેમ કહાની બી ટાઉનનો સૌથી ચર્ચાસ્પદ કિસ્સામાંથી એક હતો.