કપિલના શોમાં નથી પરત આવતો સુનીલ, આ હસીના સાથે કરશે નવો શો !
'કાનપુર વાલે ખુરાનાઝ' ફ્લોપ થતા બંધ કરી દેવામાં આવ્યો. ત્યારથી જ એવી વાતો છે કે સુનીલ હવે કપિલ શર્માનાં શોમાં પરત ફરશે. પણ હાલમાં આ વાતમાં કોઇ જ ચોક્કસ અપડેટ નથી
સુનીલ ગ્રોવર 'કાનપુર વાલે ખુરાનાઝ' બાદ હવે નવા શોમાં નજર આવવાનો છે. જોકે આ શો કપિલ શર્માનો નથી. એટલું જ નહીં આ કોઇ કોમેડી શો પણ નથી. વિચારમાં પડી ગયાને કે આખરે સુનીલ ગ્રોવર એવો કેવો શો કરવા જઇ રહ્યો છે.
2/ 5
તો આપને જણાવી દઇએ કે, સુનીલ ગ્રોવર 'નચબલિયે' હોસ્ટ કરવા જઇ રહ્યો છે. 'ડોક્ટર મશ્હુર ગુલાટી' આ શો એકલા હોસ્ટ<br />નહીં કરે તેની સાથે એક હોટ હસીના પણ હશે.
3/ 5
આ હસીના અન્ય કોઇ નહીં જેનિફર વિંગેટ હશે. હવે નચ બલિયે ટૂંક સમયમાં ઓનએર જોવા મળશે જેમાં જેનિફર વિંગેટ અને સુનિલ ગ્રોવર શો હોસ્ટ કરશે જ્યારે શોની જજ પેનલમાં એવરગ્રીન મલાઇકા અરોરા તો હશે જ.
4/ 5
'કાનપુર વાલે ખુરાનાઝ' ફ્લોપ થતા બંધ કરી દેવામાં આવ્યો. ત્યારથી જ એવી વાતો છે કે સુનીલ હવે કપિલ શર્માનાં શોમાં પરત ફરશે. પણ હાલમાં આ વાતમાં કોઇ જ ચોક્કસ અપડેટ નથી.
5/ 5
ટીવી શો ઉપરાંત સુનીલ ગ્રોવ સલમાન ખાન સ્ટાર મૂવી 'ભારત'માં પણ નજર આવશે. સલમાન ખાનની આ ફિલ્મ ઇદ પર રિલીઝ થવા જઇ રહી છે. તેથી વર્કની વાત કરીએ તો કહી શકાય કે હાલાં સુનીલ ખુબજ બિઝી છે.
15