એક youtube ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સુનિલને જ્યારે કપિલ શર્માની તબિયતને લઈને પૂછવામાં આવ્યું ત્યારે સુનિલે જવાબ આપતા કહ્યું, હું ઇચ્છુ છું કે કપિલ શર્મા ઝડપથી સાજો થઈ જાય અને પરત ફરે. સુનિલે એમ કહ્યું કે કપિલના પરિવારે તેમની સારી રીતે દેખરેખ કરવી જોઈએ.