Home » photogallery » entertainment » SULAIMAN MERCHANT OPEN UP ABOUT RAJ KAUSHAL AND MANDIRA BEDI LAST NIGHT MP

નિધન પહેલાં RAJ KAUSHAL અને MANDIRA BEDI સાથે શું થયુ હતું, SULAIMAN MERCHANTએ ખોલ્યુ રહસ્ય

રાજ કૌશલ (Raj Kaushal) માટે તેનાં જીવનની અંતિમ રાત ખુબજ કઠિન હતી. તેનો ઉલ્લેખ તેણે તેની પત્ની મંદિરા બેદી (Mandira Bedi)ને કર્યો હતો. રાજનાં મિત્ર સુલેમાન મર્ચેન્ટ (Sulaiman Merchant)એ ખુલાસો કર્યો અને જણાવ્યું કે તે રાત્રે આખરે શું થયુ હતું