એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઘણાં સ્ટાર કિડ્સ બોલિવૂડમાં એન્ટ્રી કરી તેમનું કરિઅર બનાવવાં લાગ્યાં છે જ્યારે કેટલાંક સ્ટાર કિડ્સ તેમનું ભણતર પૂર્ણ કરી ઇન્ડસ્ટ્રીમાં આવવાનો પ્લાન બનાવી રહ્યાં છે. કેટલાંક ફિલ્મી દુનિયાથી દૂર તેમની લાઇફ એન્જોય કરી રહ્યાં છે. અને તેમનાં ભણવાં પર ધ્યાન આપી રહ્યાં છે. આજે એવાં જ સ્ટાર કિડ્સ અંગે વાત કરીએ છીએ જે હાલમાં વિદેશમાં રહી તેમનાં ભણતર પર ફોકસ કરી રહ્યાં છે. (PHOTO- Instagram @suhanakhan2/dishanichakraborty/nysadevganx)