Home » photogallery » મનોરંજન » ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

સુહાના ખાને પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે સમર લુકમાં જોવા મળી રહી છે. સુહાના ખાને વ્હાઇટ કલરનું બોલ્ડ આઉટફિટ પહેર્યુ છે. જેમાં તે અપ્સરા જેવી ખૂબસૂરત લાગી રહી છે.

  • 19

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ અને ગૌરીની લાડલી સુહાના ખાન એક એવી સ્ટારકિડ છે જેની પોપ્યુલારિટી ઘણા મોટા સ્ટાર્સ કરતા પણ વધારે છે. જ્યારે તે એરપોર્ટ જાય છે ત્યારે ફેન્સ તેને ઘેરી લે છે. પાપારાઝીઓમાં તેનો ઘણો ક્રેઝ છે.

    MORE
    GALLERIES

  • 29

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. તેની તસ્વીર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 39

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    હવે તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે સમર લુકમાં છે. સુહાના ખાને વ્હાઇટ કલરનો બોલ્ડ આઉટફિટ પહેર્યો છે જેમાં તે અપ્સરા જેવી ખૂબસૂરત લાગી રહી છે.

    MORE
    GALLERIES

  • 49

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    સુહાના ખાને એકદમ બેકલેસ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે. ડ્રેસમાં ફ્રન્ટ કટઆઉટ અને થાઇ-હાઇ સ્લિટ છે. એસેસરીઝ માટે, તેણે ફક્ત ઇયરિંગ્સ પહેર્યા છે. તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે અને મેસી બન બનાવીને લુક કંપ્લીટ કર્યો છે. સુહાનાએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું- હાય.

    MORE
    GALLERIES

  • 59

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    આ તસવીરોમાં સુહાના વ્હાઇટ બોડીકોન ડ્રેસ પહેરીને કેમેરા માટે સિઝલિંગ પોઝ આપી રહી છે. તેનો આ લુક એટલો હોટ છે કે તેની ખૂબસૂરતી પરથી નજર હટાવવી મુશ્કેલ છે.

    MORE
    GALLERIES

  • 69

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    અનન્યા પાંડેએ સુહાનાના ફોટો પર લખ્યું- હેલો. કરિશ્મા કપૂર, ભાવના પાંડે, પૂજા દદલાની, શનાયા કપૂર, મહિપ કપૂર, અલાના પાંડે સહિત અન્ય સેલિબ્રિટીઓએ સુહાનાના આ ફોટોઝ પર કોમેન્ટ કરી છે.

    MORE
    GALLERIES

  • 79

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    સુહાનાના એક ફેને કહ્યું, તુ એન્જલ છે. એકે કમેન્ટ કરી, તુ આટલી સુંદર કેવી રીતે દેખાઈ શકે છે. ઘણા લોકોએ તેના લુકને શાનદાર અને ખૂબસૂરત ગણાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 89

  • 99

    ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ, પહેલા નહીં જોયો હોય આવો HOT અવતાર

    સુહાનાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે આ વર્ષે ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સાહસ ધ આર્ચીઝમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મમાં સુહાના સાથે ડેબ્યુ કરશે.

    MORE
    GALLERIES