Home » photogallery » entertainment » SUHANA KHAN LATEST PHOTOSHOOT AT SWIMMING POOL FATHER SHAHRUKH KHAN COMMENT VZ

સુહાના ખાને સ્વીમિંગ પૂલના કાંઠે આપ્યો પોઝ, માતાએ ક્લિક કરી તસવીરો તો પિતાએ લખ્યું, 'આ દેખાડો છે'

Suhana khan latest photoshoot: બોલિવૂડમાં એન્ટ્રી પહેલા એન્ટ્રી પહેલા જ સુહાના ખાન (Suhana Khan Photos) ની ફેન ફોલોઇંગ કોઈ સ્ટારથી જરા પણ ઓછી નથી. આ જ કારણ છે કે સુહાના તેના પ્રસંશકોને નિરાશ નથી કરતી અને સમયાંતરે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.