બોલિવૂડની સુપરસ્ટાર શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર આજે બપોરે મુંબઈમાં 3.30 કલાકે કરવામાં આવશે. સોનમ કપૂર શ્રીદેવીના અંતિમ દર્શન માટે શ્રીદેવીના પરિજનો સંજય કપૂર, અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર, પુત્ર હર્ષવર્ધન કપૂર પણ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચ્યાં. અરબાઝ ખાન સાંસદ હેમા માલિની અને ઈશા પણ પહોંચ્યાં હતાં. ઉર્વશી રાઉતેલા આ સાથે જ બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને પણ તેમના અંતિમ દર્શન કર્યા હતાં. સુસ્મિતા સેન જેના લગ્નમા શ્રીદેવી ગઈ હતી તે મોહિત મારવાહ અજય દેવગણ અને કાજોલ એશ સાથે જયા બચ્ચન અને સ્વેતા નંદા સ્ટાર્સનો જમાવડો સેબેબ્સે કર્યા અંતિમ દર્શન સેબેબ્સે કર્યા અંતિમ દર્શન સેબેબ્સે કર્યા અંતિમ દર્શન સોમવારે રાતે 10.30 વાગે શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ તેમના ઘરે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તેમના અંતિમ દર્શન માટે બોલિવૂડની અનેક હસ્તિઓ પહોંચી હતી. રાતે જ સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગણ, પૂનમ ઢિલ્લોન, રાજપાલ યાદવ, રાજ્યસભા સાંસદ ડો.સુભાષ ચંદ્રા, સહિત અનેક હસ્તીઓ શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં.