<strong>શ્રીદેવીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ-</strong> આમ તો શ્રીદેવીની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ જ કરતી હતી. પણ શ્રીની વર્ષ 2012માં આવેલી ઇંગ્લિશ વિંગ્લિશ સૌથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સીવાય તેમની જુદાઇ અને હિમ્મતવાલા બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.