ભારતીય સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવીનું જીવન પેંગુઇન હાઉસ ઇન્ડિયા બૂક પ્રકાશિત કરશે. આ જાહેરાત પેંગુઇન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ હાલમાં જ કરી હતી. 'શ્રીદેવી: ગર્લ વુમન સુપરસ્ટાર' શીર્ષક સાથે આ બૂકને લેખક-પટકથા લેખક સત્યાર્થ નાયકે લખી છે. અને દિવંગત એક્ટ્રેસનાં પતિ બોની કપૂરે તેનાં પર સહમતિ આપી છે.