બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના નિધનથી બોલવૂડ સહિત તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. તે એક લગ્ન સમારંભમાં પોતાના પરિવાર સાથે દુબઈ ગઈ હતી જ્યાં તેમનું નિધન થયું છે. તેમણે લગ્ન સમારંભમાં પરિવાર સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી તે જોઈએ. શ્રીદેવી શ્રીદેવી શ્રીદેવી