આખા દેશને શોકમાં ડુબાડીને ચાલી જનારી શ્રીદેવીની આ અંતિમ તસવીરોમાં તે જેટલી ખુશખુશાલ લાગે છે તે જોવા જેવું છે. ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા, કરણ જોહર અને દીયર અનિલ કપૂર સાથે શ્રીદેવી દીકરી ખુશી અને મનિષ મલ્હોત્રા સાથે શ્રીદેવી આ સમયે તેણે દીકરી ખુશી સાથે પોઝ આપ્યો હતો. શ્રીદેવી ભાણિયા મોહિત મારવાહનાં લગ્નમાં પરિવાર સાથે હાજરી આપવા ગઇ હતી. જ્યાં તેણે મોહિતનાં પરિવાર સાથે તસવીર ખેચાવી હતી