શ્રીનાં અંકલનાં ઝણાવ્યાં પ્રમાણે, બોની કપૂરે ફિલ્મો બનાવવામાં તેનાં તમામ પૈસા લુટી લીધા હતાં. તેણે એવી ફિલ્મોમાં પૈસા લગાવ્યા હતાં જે આજ દિવસ સુધી રિલીઝ થઇ ન હતી. તેનાંથી બોનીને ઘણું નુક્શઆન ગયુ હતું. આ નુક્શાનની ભરપાઇ કરવા માટે બોનીએ શ્રીની ઘણી સંપત્તિ વેચી પણ નાંખી હીત. શ્રીને આ વાતનો હમેશાં અફસોસ રહેતો હતો.
રેડ્ડીએ ઉમેર્યુ કે, તેનાં મનમાં શાંતિ ન હતી. તે ફક્ત દુનિયાને બતાવવા માટે હસતી હતી. બોની અને શ્રી પેસા ન હોવાને કારણે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હતાં. તેની જીંદગી પાટા પર લાવવા માટે શ્રીએ તમામ પ્રોપર્ટી વેંચી નાંખી હતી. આ જ કારણ છે કે શ્રીએ આટલા લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કર્યુ હતું.