આજે શ્રીદેવીની પહેલી હેથ એનિવર્સરી છે. ભલે આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી, પરંતુ બોલિવૂડ અને તેના ફેન્સના દિલમાં તે હંમેશા માટે યાદો છોડીને ગઇ છે. બોની કપૂરે શ્રીદેવીની યાદમાં હાલમાં જ એક સારા કામ માટે તેની સાડીની હરાજી કરી છે. આપણે જાણીશું શ્રીદેવી વિશેની એવી વાતો જે માત્ર એના નિકટના લોકો જ જાણતા હશે.