Home » photogallery » મનોરંજન » Splitsvilla 14ની આ કન્ટેસ્ટન્ટની હૉટનેસ સામે ઉર્ફી જાવેદ પણ ફેલ, ફોટોઝ જોઇને ખુલ્લી રહી જશો આંખો
Splitsvilla 14ની આ કન્ટેસ્ટન્ટની હૉટનેસ સામે ઉર્ફી જાવેદ પણ ફેલ, ફોટોઝ જોઇને ખુલ્લી રહી જશો આંખો
Splitsvilla 14 Hot contest: આ વખતે ઉર્ફી જાવેદ પણ સ્પ્લિટ્સવિલા 14માં જોવા મળી રહી છે. પરંતુ આ શોની એક એવી કન્ટેસ્ટન્ટ છે જે બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદને ટક્કર આપી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન આજકાલ તેના શો સ્પ્લિટ્સવિલા 14ને કારણે ચર્ચામાં છે. આ શોમાં તાજેતરમાં સાક્ષી દ્વિવેદી અને ઉર્ફી જાવેદ વચ્ચેની લડાઈ જોવા મળી હતી. શો દરમિયાન સાક્ષી દ્વિવેદીએ ઉર્ફી જાવેદને બટકી કહી હતો. જે બાદ ઉર્ફી જાવેદ ગુસ્સામાં આવી ગઇ અને તેને અપશબ્દો કહેવા લાગી. તો ચાલો જોઈએ સાક્ષી દ્વિવેદીની કેટલીક તસવીરો, જેમાં તે ઉર્ફી જાવેદને ટક્કર આપતી જોવા મળી રહી છે. સાક્ષી દ્વિવેદી અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેની આ તસવીરો જોયા પછી તમે ઉર્ફી જાવેદને ભૂલી જશો. તો ચાલો જોઈએ આ ફોટોઝ....
બ્લેક ડ્રેસમાં જોવા મળી સાક્ષી દ્વિવેદી : આ તસવીરમાં સાક્ષી દ્વિવેદી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. ફેન્સ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.
2/ 9
સાક્ષી દ્વિવેદીના હાથ પર ટેટૂ : આ તસવીરમાં સાક્ષી દ્વિવેદી પોતાનું ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેના હાથ પરનું આ ટેટૂ ખૂબ જ ક્યૂટ લાગે છે.
विज्ञापन
3/ 9
સાક્ષી દ્વિવેદીએ પોતાની આંખોથી ચલાવ્યો જાદુ : આ તસવીરમાં સાક્ષી દ્વિવેદી પોતાની આંખોથી ફેન્સ પર જાદુ ચલાવતી જોવા મળી રહી છે. ફેન્સ તેની અદાથી ઇમ્પ્રેસ થઇ ગયા હતા.
4/ 9
સાક્ષી દ્વિવેદીએ બિકીનીમાં બતાવી અદાઓ : આ તસવીરમાં સાક્ષી દ્વિવેદી બિકીની પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
5/ 9
ખૂબ જ બોલ્ડ છે સાક્ષી દ્વિવેદી : સાક્ષી દ્વિવેદી અવારનવાર પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
विज्ञापन
6/ 9
પવનમાં ઉડી ગયા સાક્ષી દ્વિવેદીના વાળ : આ તસવીરમાં સાક્ષી દ્વિવેદીના વાળ પવનમાં ઉડતા જોવા મળે છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
7/ 9
ઝૂલતી જોવા મળી સાક્ષી દ્વિવેદી : આ વાયરલ ફોટોમાં સાક્ષી દ્વિવેદી બિકીની પહેરીને ઝૂલો ઝૂલતી જોવા મળી રહી છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ ગઈ હતી.
8/ 9
સાક્ષી દ્વિવેદીએ ફ્લોન્ટ કર્યા લેગ્સ : આ તસવીરમાં સાક્ષી દ્વિવેદી શોર્ટ ડ્રેસ પહેરીને તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
विज्ञापन
9/ 9
ઉર્ફી જાવેદની જેમ પોઝ આપતી જોવા મળી સાક્ષી દ્વિવેદી : આ ફોટોઝમાં સાક્ષી દ્વિવેદી બિકીની પહેરીને ઉર્ફી જાવેદની જેમ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.