Home » photogallery » entertainment » SOUTH SUPERSTAR PRABHAS FITNESS SECRET PRABHAS WANTS TO WORK WITH DEEPIKA PADUKONE HAPPY BIRTHDAY PRABHAS MP

B'day: શું દીપિકા માટે 'બાહુબલી'એ ફગાવ્યા લગ્નનાં 6000 પ્રપોઝલ?

'બાહુબલી' પ્રભાસની એક્ટિંગ દર્શકોનાં મનમાં વસી ગઇ છે. પ્રભાસની ફિમેઇલ ફેન ફોલોઇંગની લિસ્ટ લાંબી થઇ ગઇ છે. એટલે જ તો પ્રભાસને અત્યાર સુધીમાં 6000થી વધુ લગ્નનાં પ્રપોઝલ મળી ચુક્યા છે.