Home » photogallery » entertainment » SOUTH SUPER STAR FLOP IN BOLLYWOOD RAJINIKANTH MAMMOOTTY NAGARJUNA AJITH KUMAR MOHANLAL NITHIIN KM

રજનીકાંતથી લઈને મનમોહન સુધી... બોલિવૂડમાં ન ચાલ્યા, પણ વર્ષોથી છે South Super Star

south super star flop in bollywood : બોલિવૂડ (Bollywood) માં ઘણા સાઉથ સુપરસ્ટાર્સે (south super star) પોતાની એક્ટિંગથી ધમાકો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બોલિવૂડમાં ફ્લોપ (bollywood flop) સાબિત થયા.